ટેક્સાસ સિટી કાઉન્સિલ્સની ચૂંટણીમાં બે ઇન્ડિયન-અમેરિકનનો વિજય
ટેક્સાસ સિટી કાઉન્સિલ્સની ચૂંટણીમાં બે ઇન્ડિયન-અમેરિકનનો વિજય
Blog Article
ટેક્સાસમાં બે ભારતીય-અમેરિકન ઉમેદવારોનો પોતપોતાની સિટી કાઉન્સિલની રનઓફ ચૂંટણીમાં વિજય મેળવ્યો હતો. બંને ઉમેદવારોના વિજયની સાથે ટેક્સાસમાં ભારતીય-અમેરિકન પ્રતિનિધિત્વ મજબૂત બન્યું છે.